Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

હળવદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા માસ્કનું વિતરણ

 લોકડાઉનના ૧૬માં દિવસે હળવદમાં રાષ્ટ્રીયઙ્ગ સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા વિવિધ બેંકોની બહાર લાઈનમાં ઉભેલા અને માસ્કનો પહેરેલ હોઈ એવા અને શાકમાર્કેટમાં શાક લેવા આવનાર કે જેઓ માસ્ક નથી પહેર્યા તેઓને માસ્કનું વિતરણ કર્યું હતું. અંદાજે ૯૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવાની સાથે સાથે લોકોને માસ્ક પહેરી રાખવા, સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા અને ઘરોમાં જ રહી સ્વસ્થ રહેવાની સમજ આપી હતી.

(11:58 am IST)