Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જામનગર – ખંભાળીયા – વેરાવળ – પોરબંદર - મોરબીના ૩ર શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ મોકલાયા

જામનગર તા. ૧૦ : જામનગર જી.જી. હોસ્પિટલમાં ૩ર શંકાસ્પદ કોરોનાના દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાવામાં આવ્યા છે.

જેમાં જામનગરના ૧ર, વેરાવળ ૧૪, પોરબંદર ૩, મોરબી ર, અને ખંભાળીયાથી ૧ દર્દીના સેમ્પલનો સમાવેશ થાય છે.

જેમાં ૪ સેમ્પલ ફરી વખત પરિક્ષણ માટે મોકલાયા છે.

જેના રિપોર્ટ સાંજે આવશે.

(4:07 pm IST)