Gujarati News

Gujarati News

  • સતત પાંચમા દિવસે પેટ્રોલ- ડિઝલની કિંમતમાં ઘટાડો : પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલમાં ૧૧ પૈસાનો ઘટાડો નવી દિલ્હી : દિલ્હીમાં આજે પેટ્રોલ ૭૦.૫૯ રૂપિયા અને ડિઝલ ૬૫.૬૧ રૂપિયા થયું છેઃ મુંબઈમાં પેટ્રોલ ૭૬.૨૨ રૂપિયા અને ડિઝલ ૬૮.૭૦ રૂપિયા છે access_time 4:02 pm IST

  • ભારત ખાતેના નેપાળના રાજદૂત તરીકે નીલામ્બર આચાર્યની નિમણુંક : નેપાળમાં લો મિનિસ્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે : નેપાળના પ્રેસિડન્ટ વિદ્યાદેવી ભંડારીએ રાષ્ટ્રપતિ ભવનમાં ગુપ્તતાના સોગંદ લેવડાવી અભિનંદન પાઠવ્યા : છેલ્લા એક વર્ષથી ભારત ખાતે ખાલી પડેલી નેપાળના રાજદૂતની જગ્યા સંભાળશે access_time 12:57 pm IST

  • નકલી નોટની તસ્કરીનો સૂત્રધાર પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયો :બાંગ્લાદેશથી ચલાવતો હતો રેકેટ :મિથુન ઉર્ફે અબ્દુલ સલામ બાંગ્લાદેશથી નકલી નોટો મંગાવતો હતો :નકલી નોટનો કારોબાર ચલાવવા નામ પણ નકલી રાખ્યું : નકલી નોટની તસ્કરી કરતી ગેંગનો સૂત્રધાર અને 50 હજારનો ઈનામી પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાંથી દબોચાયોઃ બીએસએફની મદદથી પકડાયેલો આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બાંદા લવાયો access_time 12:59 am IST