Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

માલદીવઃ ભારતીય તટરક્ષકોએ ગંભીર રૂપથી બિમાર નવજાતને સુરક્ષિત બહાર કાઢયું

માલદીવમાં હાજર ભારતીય તટરક્ષક દળના પાટલોટોએ ગંભીર રૂપથી બિમાર એક નવજાતને ગન આઇલેન્ડથી સુરક્ષિત કાઢી લીધેલ છે. ત્યારપછી  પાયલોટ એને ઉપચાર માટે માલેમા આપાતકાલિન વિશેષજ્ઞોની પાસે લઇ ગયા.  ભારતીય એએલએચ (એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર) ધ્રૃવના ઘણા ચોપટ માલદીવમાં સ્થાનીય લોકોની મદદ માટે હાજર છે.

(11:33 pm IST)