Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આલાપ દેસાઈ અને હિમાલી વ્યાસ નાઈકે અર્વાચીનથી આધુનિક ગીત-સંગીત રજૂ કર્યા

માત્ર બે જ ગાયકોએ જાણે ગુજરાતી ગીત-સંગીતની જાત્રા કરાવી દીધી હતી. સુગમ, ભકિતગીત, લોકગીત, ફિલ્મીગીત અને અર્વાચીન ગુજરાતી ગીતો આલાપ દેસાઈ અને હેમાલી વ્યાસ નાઈકે ગજબનાક અદાથી રજૂ કર્યા હતા. તેમણે પોતાની ઓલરાઉન્ડર પ્રતિભાનો પરિચય આપ્યો હતો. સાજીંદાઓ પણ આલા દરજ્જાના હતા. તબલાંવાદક હાર્દિક પટેલ, વાંસળીવાદક નિનાદ મુલાઉકરને શ્રોતાઓની વિશેષ દાદ મળી હતી.

(4:34 pm IST)