Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

'કોકટેલ desi' શબ્દ-સૂર કાર્યક્રમ અન્ય સાહિત્ય કાર્યક્રમો માટે સીમાચિન્હરૂપ

'કોકટેલ desi'નું ફોર્મેટ અને તેની સ્ક્રિપ્ટથી તમામ શ્રોતાઓ, દર્શકો પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમમાં સુગમ સંગીત, લોક સંગીત, અર્બન મ્યુઝિક અને અવિનાશ વ્યાસના ગીતો રજૂ કરાયા હતા, બીજી તરફ તુષાર શુકલ, રઈશ મણિયાર, મિલિંદ ગઢવી તથા એશા દાદાવાળા જેવા કવિ-સંચાલકોએ પોતાની કેફિયતઙ્ગ અને પોતાની રચનાઓ પણ રજૂ કરી હતી. આવો પ્રયોગ ગુજરાતીમાં અગાઉ કયારેય થયો નથી. લોકોને આ ફોર્મેટ ખૂબ પસંદ પડ્યું હતું.

(3:45 pm IST)