Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હવે કોઇ કાકા-ભત્રીજા નહીઃ ફકત વિરોધી : ફીરોજાબાદથી ચૂંટણી લડવા પર શિવપાલ

' પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી-લોહીયા' ના પ્રમુખ શિવપાલ યાદવએ ફીરોજાબાદ (ઉત્તરપ્રદેશ ) સીટ પરથી લોકસભા ચૂંટણી લડવાની આધિકારીક ઘોષણા કરતા કહ્યું છે તે કોઇને કાકા અથવા ભત્રીજાના તોર પર નહી ફકત વિરોધીઓના  રૂપમા જોશે.  શિવપાલના પિતરાઇ ભાઇ  અને સપા સાંસદ રામગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ વર્તમાનમાં ફીરોજાબાદના સાંસદ છે.

(10:38 pm IST)