Gujarati News

Gujarati News

  • મણીપુરના મશહૂર ફિલ્મકાર અરીબમ શ્યામ શર્માએ નાગરિકતા વિધેયકના વિરોધમાં પદ્મશ્રી પાછો આપશે :2006માં મળ્યું હતું સન્માન : શર્માએ કહ્યું કે મેં એકજૂથતા બતાવવા આ પુરષ્કાર પાછો આપવા નિર્ણય કર્યો છે :મણિપુરના લોકોને આ સમયે સુરક્ષાની જરૂરત છે access_time 1:26 am IST

  • ભારત ખાતેના નેપાળના રાજદૂત તરીકે નીલામ્બર આચાર્યની નિમણુંક : નેપાળમાં લો મિનિસ્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે : નેપાળના પ્રેસિડન્ટ વિદ્યાદેવી ભંડારીએ રાષ્ટ્રપતિ ભવનમાં ગુપ્તતાના સોગંદ લેવડાવી અભિનંદન પાઠવ્યા : છેલ્લા એક વર્ષથી ભારત ખાતે ખાલી પડેલી નેપાળના રાજદૂતની જગ્યા સંભાળશે access_time 12:57 pm IST

  • ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા 50 ટકા EVMનું પરીક્ષણ કરવો :ચૂંટણી આયોગને 21 વિપક્ષ પાર્ટીએ કરી માંગ :વિપક્ષ પાર્ટીઓના નેતાઓએ મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોડાની મુલાકાત કરીને આ બાબતે આવેદન આપ્યું access_time 1:09 am IST