Gujarati News

Gujarati News

  • કોલકતામાં મમતા બેનર્જીના ધરણા યથાવત :સમર્થન આપવા તેજસ્વી યાદવ અને કનિમોઝી પહોંચ્યા : આરજેડી નેતા તેજસ્વી યાદવ અને ડીએમકે સાંસદ કનિમોઝીએ મમતા બેનર્જીના ધરણા સ્થળે પહોંચી સરકાર પર નિશાન સાધ્યું હતું access_time 1:15 am IST

  • દેશમાં પલટીમાર મુખ્યમંત્રી છે ચંદ્રાબાબુ નાયડુ :ટીડીપી માટે એનડીએના દરવાજા હંમેશા માટે બંધ ; અમિતભાઇ શાહની મહત્વની જાહેરાત :આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન,ચંદ્રાબાબુ નાયડુને પલટીમાર મુખ્યમંત્રી કહીને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહે કહ્યું કે ટીડીપી માટે એનડીએના દરવાજા હંમેશા માટે બંધ થયા છે અને ટીડીપીને ગઠબંધનમાં ક્યારેય સ્થાન મળશે નહીં access_time 1:18 am IST

  • અટોર્ની જનરલે વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અવમાનના અરજી કરી દાખલ :વકીલ પ્રશાંત ભૂષણના તાજેતરના ટ્વીટથી અદાલતને કથિતરૂપે સામેલ કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરાઈ access_time 1:14 am IST