Gujarati News

Gujarati News

  • ''આલે લે....'': જેટ એરવેઝ બોઇંગ ૭૭૭ની કોકપિટમાં ઘુવડઃ મુકત પણે ફર્યુઃ કમાન્ડરની સીટ ઉપર પણ બેસી લીધું: મુંબઇ એરપોર્ટ ઉપરની ઘટના access_time 8:07 pm IST

  • મણીપુરના મશહૂર ફિલ્મકાર અરીબમ શ્યામ શર્માએ નાગરિકતા વિધેયકના વિરોધમાં પદ્મશ્રી પાછો આપશે :2006માં મળ્યું હતું સન્માન : શર્માએ કહ્યું કે મેં એકજૂથતા બતાવવા આ પુરષ્કાર પાછો આપવા નિર્ણય કર્યો છે :મણિપુરના લોકોને આ સમયે સુરક્ષાની જરૂરત છે access_time 1:26 am IST

  • અટોર્ની જનરલે વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અવમાનના અરજી કરી દાખલ :વકીલ પ્રશાંત ભૂષણના તાજેતરના ટ્વીટથી અદાલતને કથિતરૂપે સામેલ કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરાઈ access_time 1:14 am IST