Gujarati News

Gujarati News

  • ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદી ચાર વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે :લોકસભા ચૂંટણીની માર્ચમાં જાહેરાત પહેલા પીએમ યુપીને ઘમરોળશે :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાર વખત પશ્ચિમથી લઇને પૂર્વી ઉત્તરપ્રદેશમાં ઝંઝાવાતી પ્રચાર કરશે access_time 1:29 am IST

  • ભારત ખાતેના નેપાળના રાજદૂત તરીકે નીલામ્બર આચાર્યની નિમણુંક : નેપાળમાં લો મિનિસ્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે : નેપાળના પ્રેસિડન્ટ વિદ્યાદેવી ભંડારીએ રાષ્ટ્રપતિ ભવનમાં ગુપ્તતાના સોગંદ લેવડાવી અભિનંદન પાઠવ્યા : છેલ્લા એક વર્ષથી ભારત ખાતે ખાલી પડેલી નેપાળના રાજદૂતની જગ્યા સંભાળશે access_time 12:57 pm IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી રાજીવ સકસેનાની કસ્ટડી ચાર દિવસ લંબાવાઈ :ઇડીએ રાજીવ સક્સેનાનો સામનો દિલ્હીના વકીલ અને સહ આરોપી ગૌતમ ખેતાન સાથે કરાવવા કરેલો અનુરોધ અદાલતે સ્વીકાર્યો access_time 1:13 am IST