Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ર૦૦પ-ર૦૧૪ દરમ્યાન ભારતમાં પપ લાખ કરોડ કાળું નાણુ આવ્યુ

અમેરીકી થિંક-ટૈંક ગ્લોબલ ફાઇનાન્શીયલ ઇન્ટેગ્રીટીના રીપોર્ટના જણાવ્યા મુજબ   ભારતમાં ર૦૦પ-ર૦૧૪ દરમ્યાન રૂ. પપ લાખ કરોડથી વધારે (૭૭૦૦૦ કરોડ ડોલર) નું કાળુ નાણું  આવ્યૂ હતુ.  જયારે આ દરમ્યાન રૂ. ૧૧.૮૩ લાખ કરોડ ( ૧૬પ૦૦ કરોડ ડોલર)નુ કાળુ નાણુ દેશ બહાર ગયુ. પરંતુ  ભારત અને વિદેશોમાં કાળાધનનો આંકડાને લઇ કોઇ આધિકારિક આકલન નથી થયુ.

(11:52 pm IST)