Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મમતાએ ધરણા સ્થળે જ કેબિનેટ બોલાવીઃ કરી રહ્યાં છે ફાઇલો પર સહી

કોલકત્તાઃ પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ધરણા સ્થળે જ કેબિનેટની બેઠક યોજી હતીઃ તેઓ ત્યાંથી ફાઇલો ઉપર સહી પણ કરી રહ્યા છે. તેમણે ધરણા સ્થળેથી વિધાનસભાને સંબોધન પણ કર્યુ હતું.

(3:33 pm IST)