Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કોલકાતા પોલીસે કમિશનરના ઘરે પહોંચી સીબીઆઈ ટીમના ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લીધા

કોલકાતા પોલીસે પહેલા કમિશ્નરનાં ઘરે પહોંચી સીબીઆઇ ટીમના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને પછી પાંચ સીબીઆઇ અધિકારીઓને પણ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા. કોલકાતા પોલીસે નિવેદન આપીને કહ્યું કે, સીબીઆઇ પાસે પુરતા દસ્તાવેજ નહોતા. જરુરૂ ડોક્યુમેન્ટ પહોંચ્યા હતા.

    બીજી તરફ કોલકાતા પોલીસે સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર પંકજ શ્રીવાસ્તવને કસ્ટડીમાં લેવા માટે તેમના ઘરે પહોંચી હતી. સીબીઆઇના સુત્રોનું કહેવું છે કે કમિશ્નરના ઘરે જરૂરી ડોક્યુમેન્ટને ન્ષ્ટ કરવામા આવી શકે છે. મળતી માહિતી અનુસાર સીબઈઆઇ હવે રાજ્યપાલ પાસે આ સ્થિતીનો ઉકેલ લાવવા માટે અપીલ કરી શકે છે.

(12:00 am IST)