Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કોલકાતા સીબીઆઇ ઓફીસને પોલીસે બાદ સીઆરપીએફએ ઘેરી લીધું

બે અધિકારીઓએ સીબીઆઇ ટીમને અંદર જતા અટકાવ્યા: કોર્ટનો વોરંટ આપવા જણાવ્યું

કોલકાતા પોલીસ કમિશ્નરે ઘરે ડેપ્યુટી કમિશ્નર રેંકનાં બે અધિકારીઓએ સીબીઆઇ ટીમને અંદર જતા અટકાવ્યા હતા. કોલકાતા પોલીસના અનુસાર સીબીઆઇ ટીમને કોર્ટનો વોરંટ આપવા જણાવ્યું હતું.

    કોલકાતા પોલીસના અનુસાર સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ સિક્રેટ મિશન પર છે, પરંતુ જ્યારે તેમને વિગતવાર માહિતી અંગે પુછવામાં આવ્યું તો સીબીઆઇ અધિકારીઓ જવાબ આપી શક્યા નહોતા. જેથી તેમને કસ્ટડીમાં લેવાયા હતા. ત્યાર બાદ સીબીઆઇ ઓફીસને પોલીસે ઘેરી લીધું હતું. જો કે ત્યાર બાદ સીઆરપીએફને ફરજંદ કરી દેવાઇ હતી

(11:55 pm IST)