Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આજે સોમવતી અમાસઃ કુંભમાં બીજુ શાહી સ્નાન

આજે સોમવતી અમાસનો સંયોગ પાંચ દાયકાઓ બાદ બન્યો છે. ત્યારે પ્રયાગરાજમાંૅ ચાલી રહેલ કુંભ મેળામાં શાહીસ્નાન યોજાયુ હતુ.   તંત્ર દ્વારા લગભગ ૩ કરોડ શ્રધ્ધાળુઓ સ્નાનનો લાભ લે તેવી ધારણા કરાઈ છે. મૌની અમાસનો પ્રારંભ ગતરાત્રીએ ૧૧- ૧૨ વાગીને શરૂ થયેલ જયારે આજે રાત્રે ૧:૩૦ વાગ્યે તેની પૂર્ણાહુતિ થશે. ત્રિવેણી ખાતે સૌ પ્રથમ મહાનિર્વાણી અને અટલ અખાડાએ સ્નાન કર્યુ હતું.(૩૦.૪)

 

(11:52 am IST)