Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સીબીઆઇના ડાયરેકટરનો પદભાર સંભાળતા શુકલા

તાજેતરમાં જ બહુચર્ચીત સીબીઆઇ વડાની નિમણુકને લઇને ગયા અઠવાડીયે કેન્દ્ર સરકાર દ્વારા રીશીકુમાર શુકલાને જવાબદારી સોંપાઇ હતી. આજે સવારે શુકલાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. (૪૦.૫)

 

 

(3:59 pm IST)