Gujarati News

Gujarati News

  • લીબિયામાં બિસ્કિટની ફેક્ટરી પર હવાઈ હુમલો : વિદેશી શ્રમિક સહીત 7 લોકોના મોત : લીબિયામાં દક્ષિણ ત્રિપોલીમાં એક બિસ્કિટ બનાવતી ફેકટરીમાં હવાઈ હુમલો થતા 7 લોકોના મોત " 30 થી વધુ લોકો ઘાયલ : મૃતકોમાં મોટાભાગના વિદેશી કામદારો હતા access_time 1:14 am IST

  • યુએઈના નાગરિકો માટે વિઝા ઓન એરાઇવલ : ભારત સરકારે યુનાઇટેડ આરબ અમીરાત યુએઈના નાગરિકો માટે વિઝા ઓન એરાઈવલની સગવડતા જાહેર કરી છે access_time 11:31 am IST

  • ૧૭૦ ધારાસભ્‍યો સાથે શિવસેનાની સરકાર પાંચ વર્ષ પુરા ચાલશે : ૧૭૦ ધારાસભ્‍યોના ટેકા સાથે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પુરા પાંચ વર્ષ ચાલશે તેમ શિવસેનાના સાંસદ અને સામનાના તંત્રી સંજય રાઉતે જણાવ્‍યું છે access_time 11:31 am IST