Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગોંડલના ગોમટા ચોકડી પાસે ઓઇલ મીલમાં ભીષણ આગ : લાખોનું નુકશાન

ગોંડલઃ ગોંડલમાં ગોમટા ચોકડી પાસે પ્‍લોટ નં. ૬-બીમાં આવેલી ગોકુલ ઓઇલ એન્‍ડ ફૂડ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામની ઓઇલ મીલમાં ગઇકાલે બપોરે એકાએક આગ લાગતા ગોંડલ ફાયર બ્રિેડના બે ફાયર ફાઇટર સાથે ફાયર બ્રિગેડના વિરૂભા જાડેજા, દેવેન્‍દ્રભાઇ બાબરીયા, જયેશભાઇ સોજીત્રા, દિપકભાઇ ગોહેલ તથા રમેશભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:52 am IST)