Gujarati News

Gujarati News

  • જેએનયુના વિદ્યાર્થીઓની સંસદ માર્ચ : દિલ્‍હીની જવાહરલાલ નહેરૂ યુનિર્વસીટી (જેએનયુ)ના વિદ્યાર્થીઓએ ફી વધારો પાછો ખેંચવા સહિતની માંગણી સાથે સંસદ માર્ચ યોજી હતી. પ હજારથી વધુ વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ જોડાયા હતા. સરકારે જેએનયુ છાત્રો અને તંત્ર વચ્‍ચે વાતચીત માટે એક કમિટિ બનાવી છે. જેમા ત્રણ લોકોનો સમાવેશ કરાયો છે. access_time 2:21 pm IST

  • આજે- કાલે વાદળો છવાયેલા રહેશે, વ્હેલી સવારે- રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ રાજકોટઃ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલે પશ્ચિમ હિમાલયને અસરકર્તા રહેશેઃ જેની અસરરૂપે આજે અને આવતીકાલે હાઈલેવલના વાદળો છવાશેઃ ત્યારબાદ મુખ્યત્વે પવનો ઉત્તર, ઉત્તર- પૂર્વના ફૂંકાશેઃ હાલમાં વ્હેલી સવારે અને મોડીરાતના ગુલાબી ઠંડીની અસર જોવા મળે છેઃ જો કે હાલમાં રાજયના અલગ- અલગ શહેરોમાં બપોરનું તાપમાન નોર્મલ કે નોર્મલથી એક ડીગ્રી નીચું રહે છે, જયારે સવારનું તાપમાન નોર્મલથી ત્રણથી ચાર ડીગ્રી ઉંચુ રહે છે access_time 10:48 am IST

  • " મફત " નો ચસકો : દિલ્હીમાં કેજરીવાલની માફક કોંગ્રેસ પણ" મફત "ની લહાણી કરવાની ફિરાકમાં : આગામી ધારાસભાની ચૂંટણીઓ માટે તૈયાર થઇ રહેલી રણનીતિ : 400 યુનિટ સુધી વીજળી મફત : 40 હજાર લીટર પાણી મફત : મહિલાઓ ,સીનીઅર સીટીઝન ,તથા સ્ટુડન્ટ્સ માટે બસની મુસાફરી મફત access_time 8:04 pm IST