Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્ર ડ્રામાઃ શરદ પવારે વધાર્યુ સસ્પેન્સ, કહ્યું કે ભાજપ-સેનાને પૂછો : સોનિયા ગાંધી સાથે પોતાની થનારી મુલાકાતને શિષ્ટાચાર ગણાવી access_time 4:26 pm IST

  • હું 50 વર્ષની થતા સબરીમાલા આવીશ : 9 વર્ષની બાળકીએ તખ્તી પર લખ્યો સંદેશ : સબરીમાલા મંદિરમાં પહોંચેલી બાળકીએ મેસેજ આપ્યો : કેરળમાં સબરીમાલા મંદિર જતી વેળાએ 9 વર્ષની બાળકીએ ગળામાં લટકતી તખ્તીમાં લખેલ સંદેશે સૌનું ધ્યાન ખેંચ્યું access_time 1:18 am IST

  • દિલ્હીની ગેરકાયદે કોલોની કાયદેસર કરવાના મામલે ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ : સંસદની કાર્યસુચીમાં સામેલ નથી બિલ : આમ આદમીના સાંસદ સંજયસિંહએ કાર્યસૂચિ શેર કરીને કહ્યું જુઓ ભાજપનું જુઠ્ઠાણું : મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલ દિલ્હીની અનિધિકૃત કોલોનીઓને અધિકૃત કરવાના બિલ સત્રની કાર્યસૂચિનો હિસ્સો નથી : આમ આદમી પાર્ટીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું એલાન કર્યું access_time 12:50 am IST