Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સોમવાર ૧૮-૧૧-૨૦૧૯ બપોરે ૧૨.૩૯ થી ૧.૧૫ સુધી.. : સૌરાષ્ટ્ર-કરછમાં ઠંડીમાં વધારો, લઘુતમ તાપમાનનો પારો નીચે જતો જાય છે : આજે અને કાલે વાદળો છવાયેલા રહેશે, વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ : દેશ વિદેશના અનેક લેટેસ્ટ સમાચારો અકિલાન્યૂઝ ડોટ કોમ/ફેસબુકમાં કિરીટભાઈ સાથે દરરોજ બપોરના ૧૨.૩૯ વાગે લાઈવ ન્યૂઝમાં મોજ માણો... : આ અને બીજા અનેક સમાચારો આજના લાઈવ ન્યૂઝમાં અત્યારે જ માણો..

તૈમુર અલી ખાન ફોટોગ્રાફર્સને ખીજવતો જોવા મળ્યોઃ સોશ્યલ મીડિયામાં ફની વીડિયો વાયરલ

તાનાજી: ધ અનસંગ વોરિયરનું નવા ટીઝર રિલીઝ

અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ 'ગુડ ન્યુઝ'નું ટ્રેલર લોન્ચ

  • બિગ બોસ -13 : અરહાન ખાન થયો બિગબોસના ઘરથી બેઘર : ધ્રુસકે ધ્રુસકે રડી રશ્મિ દેસાઈ : જાણીતો ટીવી શો બિગ બોસ-13માં આ સપ્તાહના વિકેન્ડ પર મોડલ અને અભિનેતા અરહાનખાન બિગ બોસના ઘરથી બહાર થતા રશ્મિ દેસાઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી : રશ્મિ દેસાઈનું આ દુઃખની દર્શકોને આશ્ચર્ય સાથે ભારે ચર્ચા જાગી access_time 12:52 am IST

  • આવકવેરાના લક્ષ્યાંક કરતાં ૫૦% રકમ હજુ વસૂલ થઈ છે આ ચાલુ નાણાકીય વર્ષના દેશના કુલ આવકવેરાના ટાર્ગેટના ૫૦ ટકા ઈન્કમટેક્ષ અત્યાર સુધીમાં વસૂલવામાં આવ્યો છે : આ વર્ષે ૧૩.૩૫ લાખ કરોડ રૂપિયા આવકવેરાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ તેની સામે આજની તારીખે કેન્દ્ર સરકારે ૬.૧૨ લાખ કરોડ રૂપિયાનો ઈન્કમટેક્ષ ઉઘરાવ્યો છે access_time 6:06 pm IST

  • જામનગર ફાયરીંગ પ્રકરણમાં વધુ ૪ શખ્સોની ધરપકડ : ઓશવાળમાં ફાયરીંગ પ્રકરણમાં નિલેશ ઉર્ફે કાબો ધીરૂભાઇ પરમાર, સંદિપ ઉર્ફે સેન્ડીયો નટુભાઇ બારડ, આશિષ ઉર્ફે ચંપાકુંજ હરીશભાઇ રાઠોડ અને નિલેશ ઉર્ફે હક્કો મનસુખભાઇ મકવાણાની અટક કરીને આરોપી ઇકબાલ બાઠીયા પાસેથી બનાવમાં વપરાયેલ પીસ્ટલ, કાર્ટીસ, અને ર મોટર સાયકલ, ર મોબાઇલ જપ્ત કર્યા છે. access_time 4:25 pm IST