Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

હાર્દિક પટેલને ફડાકો મારવાના કેસમાં વઢવાણ કોર્ટમાં હાર્દિક પટેલ હાજર

વઢવાણઃ તાલુકાના બલદાણા ગામ ખાતે હાર્દિક પટેલની કોંગ્રેસની સભામાં આવીને હાર્દિક પટેલને સભામાં જાહેરમાં ફડાકા વાળી કરી હતી ત્યારે કોંગ્રેસી કાર્યકરો અને સભામાં આવેલા લોકોમાં ભારે આશ્યર્ય સાથે રોષનો માહોલ છવાયો હતો ત્યારે વઢવાણ પોલીસ મથકમાં હાર્દિક પટેલઆ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજે વઢવાણ કોર્ટમાં આ અંગેની કેસ ની બજવણી થતા આજે વઢવાણ કોર્ટમાં કેસ અંગેની કાર્યવાહી શરૂ થતા વઢવાણ કોર્ટમાં હાર્દિક પટેલ અને કોંગ્રેસી કાર્યકરો અને પાસ ના કાર્ય કરો સાથે હાલમાં વઢવાણ કોર્ટમાં હાર્દિક પટેલ હાજર થતા લોકોના ટોળા હાર્દિક પટેલને જોવા માટે ઉમટી પડ્યા હતા  (તસ્વીર : અહેવાલઃ ફઝલ ચૌહાણ- વઢવાણ)

(1:53 pm IST)