Gujarati News

Gujarati News

  • કોલેજીયમમાં ૧૩ વર્ષ બાદ મહિલા જજ નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટમાં જ્જોની નિયુકતી કરનાર કોલેજીયમમાં ૧૩ વર્ષ બાદ મહિલા જજનો પ્રવેશ : જસ્ટીસ આર ભાનુમતી સુપ્રિમ કોર્ટ કોલેજીયમમાં પાંચમા સભ્ય બન્યા : આવતા વર્ષે જુલાઇમાં ભાનુમતી નિવૃત થશે. તેઓ મૂળ તામિલનાડુના છે અને તેઓ ૧૯૮૮માં સીધા જીલ્લા ન્યાયાધીશ બન્યા હતાં access_time 1:36 pm IST

  • ફી વધારા મુદ્દે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીના સ્ટુડન્ટ્સનું આંદોલન હજુ પણ ચાલુ : યુનિવર્સીટી કેમ્પસ વિસ્તારમાં 144 મી કલમ લગાડાઇ હોવા છતાં સ્ટુડન્ટ્સ યુનિઅન નો પાર્લામેન્ટ સમક્ષ દેખાવો કરવા ધસારો access_time 12:14 pm IST

  • મહાભિયોગ મામલે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બીજા દિવસે પણ હંગામો : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સંસદના નીચલા સદનની પ્રતિનિધિ સભામાં મહાભિયોગ તપાસની ચાલતી કાર્યવાહીની સાર્વજનિક સુનાવણીના બીજા દિવસની શરૂઆતમાં મોટો હંગામો થયો હતો access_time 12:53 am IST