Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સાંસદ રાજેશભાઇ ચુડાસમા પરિવારસહ સોમનાથ મહાદેવના દર્શનાર્થે

 ગોર સોમનાગ જિલ્લા સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ આજરોજ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ધ્વજાપુજા સાથે આરતી કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમાને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ

(10:27 am IST)