Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ભુજના ધાણેટી ગામ પાસે માર્ગ અકસ્માતમાં બે સગા ભાઈઓનાં મોત

(ભુજ) ભુજ તાલુકાના ધાણેટી અને ઉખડમોર પાટીયા વચ્ચે અજાણ્યા વાહને અડફેટે લેતા બે યુવાનોના મોત એક ગંભીર રૂપે ઘાયલ બંને હતભાગી યુવાન ભુજ તાલુકાના મોખાણા ગામના રહેવાસી હતા મૃતકોના નામ લાખાભાઈ સુજાભાઈ રબારી (ઉ.વ.58) અને મંગાભાઈ સુજાભાઈ રબારી હોવાનું જાણવા મળે છે.

(4:09 pm IST)