Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધારોઃ લઘુતમ તાપમાનનો પારો નીચે

મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવુ હવામાનઃ બપોરે ગરમી

રાજકોટ તા. ૧૮ :... રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે - ધીમે શિયાળાનો માહોલ જામતો  જાય છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખુલ્લુ વાતાવરણ હોવાથી ઠંડીની અસર વધુ અનુભવાય છે. જેના કારણે ગરમ વષાોનો સહારો લેવો પડે છે.

ગઇકાલે રવિવારથી ઠંડીની અસર વધવા  લાગી છે અને લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી રહ્યો છે.

આજે રાજયમાં સૌથી નીચુ તાપમાન કચ્‍છના નલીયામાં ૧૭.૦ ડીગ્રી જયારે ગાંધીનગરમાં ૧૭.પ ડીગ્રી, રાજકોટમાં ૧૯.૦ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  આજનું હવામાન ર૯.પ લઘુતમ, ર૩ લઘુતમ ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

કયાં કેટલુ તાપમાન-ભેજ

શહેર

લઘુતમ તાપમાન

ભેજની ટકાવારી

અમદાવાદ

૧૮.૮ ડીગ્રી

૭૧  %

ડીસા

૧૮.૬ ડીગ્રી

૭૬  %

વડોદરા

૧૯.૪ ડીગ્રી

૭૮  %

સુરત

ર૧.૪ ડીગ્રી

૭૦  %

રાજકોટ

૧૯.૦  ડીગ્રી

૮ર  %

ભાવનગર

ર૧.૦ ડીગ્રી

૭પ  %

પોરબંદર

ર૩.પ ડીગ્રી

૬પ  %

વેરાવળ

ર૩.૦ ડીગ્રી

૬૩ %

દ્વારકા

ર૩.૦ ડીગ્રી

૭૮ %

જામનગર

ર૩.૯ ડીગ્રી

૮૧ %

ઓખા

ર૪.ર ડીગ્રી

૭૪ %

ભુજ

૧૮.૪ ડીગ્રી

૮ર %

નલીયા

૧૭.૦ ડીગ્રી

૮૩ %

સુરેન્‍દ્રનગર

૧૯.૯ ડીગ્રી

૭પ %

ન્‍યુ કંડલા

ર૧.૦ ડીગ્રી

૮ર %

કંડલા એરપોર્ટ

૧૯.૪ ડીગ્ર

૮પ %

ગાંધીનગર

૧૭.પ ડીગ્રી

૮૩ %

મહુવા

૧૯.પ ડીગ્રી

૮૬ %

દિવ

રર.ર ડીગ્રી

૮ર %

વલસાડ

ર૦.૧ ડીગ્રી

૮૩ %

વલ્લભ વિદ્યાનગર

૧૯.૮ ડીગ્રી

૮૪ ટકા

 

 

 

 

(11:22 am IST)