Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જેતપુરની સંસ્થા દ્વારા બાલદિન ઉજવાયો

જેતપુરઃ સમાજના છેવાડાના બાળકોને શિક્ષણ આપી ઉજ્જવળ કારકિર્દી બનાવવાના ધ્યેય સાથે કાર્યરત એકયુકેર સંસ્થાના અગ્રણી પ્રીતીબેનની આગેવાની હેઠળ ૧૪મી નવેમ્બરે બાળદિન ઉજવાયેલ તે પ્રસંગની તસ્વીર.

(11:41 am IST)