<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : આપણાં પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે જ, આજે ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:વિદેશથી આવતાં લોકો ભારતમાંથી કંઈક શીખીને જાય એવો ‘વિરાસત ભી, વિકાસ ભી’નો વારસો આપણે જાળવી રાખવાનો છે:વડાપ્રધાનના નેતૃત્વમાં મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, રાજ્ય સરકાર આ ક્ષેત્રે સહાયક બનવા કટિબદ્ધ : મુખ્યમંત્રી :આપણે ટેક્નોલૉજી એક્સપોર્ટ કરતાં થયા છીએ અને વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હરોળમાં બેસવા સક્ષમ બન્યા: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ6:58 PM IST

શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી 'બેક ટુ બેઝિક'ના મંત્ર દ્વારા વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો છે : અમદાવાદમાં રાજ્યકક્ષાના 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યની ૭ મહાનગરપાલિકાઓમાં દ્વીદિવસીય મહોત્સવ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ' દ્વારા મિલેટ્સના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે દેશમાં મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે આજે લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે : ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ3:56 PM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતનો વિકાસ અભિગમ સમગ્ર માનવજાતના કલ્યાણ કેન્દ્રિત રહ્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિશ્વ બંધુત્વની ભારતની પ્રતિબદ્ધતા બિમસ્ટેકના વ્યાપ અને સક્રિયતામાં જોવા મળી:ગાંધીનગરમાં સૌપ્રથમ “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:યૂથ એઝ એ બ્રિજ ફૉર ઇન્ટ્રા-બિમસ્ટેક એક્સ્ચેન્જ વિષયક યુથ સમિટ બિમસ્ટેકના સભ્ય દેશોની યુવા પેઢીને વધુ નિકટતાથી જોડશે:મુખ્યમંત્રી : ઉદ્યોગ સાહસિકતા, રમત-ગમત, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનોલોજીને સંકલિત કરીને બિમ્સટેક યુથ સમિટની આ પહેલ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક ઊભું કરશેઃ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા:તા.૧૧ ફેબ્રુઆરી સુધી યોજાનારી આ સમિટમાં ૭ સભ્ય દેશોની યુવા પ્રતિભા સહભાગી થશે: પ્રારંભ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા ખાડસે ઉપસ્થિત રહ્યા7:14 PM IST

શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી 'બેક ટુ બેઝિક'ના મંત્ર દ્વારા વડાપ્રધાનએ સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : અમદાવાદમાં રાજ્યકક્ષાના 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી:વડાપ્રધાનએ 'ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ' દ્વારા મિલેટ્સના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ ઉજાગર કર્યા છે.દેશમાં મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી: લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે.: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ6:42 PM IST

'હાથીપગા રોગ’ના નિર્મૂલન માટે તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ‘સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ’નો બીજો તબક્કો : રાજ્યના ચાર તાલુકામાં અંદાજે ૫.૪૬ લાખથી વધુ નાગરિકોને સાવચેતીના પગલારૂપે રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે : સંબંધિત જિલ્લા આરોગ્ય ટીમો, આશા, આંગણવાડી વર્કર તેમજ શાળાના શિક્ષકોને આ રોગ વિષે જરૂરી તાલીમ આપી સુસજ્જ : તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ તાલુકાની અંદાજે ૭૭૬ આંગણવાડી, ૭૪૮ શાળાઓ અને ૧૩ જેટલી કોલેજોમાં આરોગ્ય કાર્યકરોની ૬૧૦ ટીમો દ્વારા બાળકોને દવા રૂબરૂમાં ગળાવવામાં આવશે : આ રોગના જીવાણુંઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે ૮થી ૧૨ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવાશે1:03 PM IST

વિજય કોમર્શિયલ કો.ઓપરેટિવ બેંકના મહિલા મેનેજર અને સાગ્રીતોની કાર લોનના નામે બેંક સાથે ૯૩.૧૫ લાખની ઠગાઇ! : રાજકોટની મંગળા રોડ શાખામાં કોૈભાંડઃ સગા વ્‍હાલા, પરિચીતોના નામે ૧૦ લોન ખોટા દસ્‍તાવેજોને આધારે મંજુર કરાવી લેવાઇઃ નકલી આર. સી. બૂકો, નકલી ઇન્‍સ્‍યુરન્‍સ, નકલી કોટેશન રજૂ કરી કારસ્‍તાન આચરાયું: તમામ લોનમાં કાર એક જ કંપનીની ખરીદાયાનું અને કોટેશન પણ એક જ પેઢીના અપાયા હતાં બ્રાંચ મેનેજર દેવીકા વસા, તેના પરિચીત કાર બ્રોકર શ્રુજય વોરા, લક્ષ્યાંક વિઠ્ઠલાણી અને રકમ જે ખાતાઓમાં જમા થઇ તે મહાકાલ એન્‍ટરપ્રાઇઝના મીત પરમાર તથા જૈન સાયન્‍ટીફિક ઉદ્યોગના જવાબદાર વિરૂધ્‍ધ એ-ડિવીઝનમાં આસી. જનરલ મેનેજર દુર્ગેશભાઇ આચાર્યની ફરિયાદઃ લોન લેવાઇ ગઇ પણ એકેય કારની ખરીદી ન થઇઃ પીઆઇ આર. જી. બારોટ અને ટીમે તપાસ આરંભી2:37 PM IST

હિરાસર એરપોર્ટઃ કાલે નવ નિર્મિત ટર્મિનલનું દબદબાભેર લોકાર્પણ : ઇન્‍ટરનેશનલ ફલાઇટ હેન્‍ડલ કરવા માટે તમામ જરૂરી છે ઇન્‍ફ્રાસ્‍ટકચર તૈયારઃ ર૦ ચેક-ઇન કાઉન્‍ટરઃ ૭ બોર્ડિંગ ગેટઃ પ કન્‍વેયર બેલ્‍ટની સુવિધા : એ-૩ર૧ પ્રકારના વિમાનો ઉતરી શકશેઃ ૪ એરોબ્રિજઃ ર૮૦૦ પ્રવાસીઓ હેન્‍ડલ થઇ શકશેઃ ઇમીગ્રેશન-કસ્‍ટમ્‍સ કાઉન્‍ટર પણ તૈયાર... : બે વીઆઇપી લોન્‍જઃ ર-બેબી કેર રૂમ, ૩-સ્‍મોકીંગ રૂમઃ ૩૦૦ કાર તથા ૭પ-ટુ વ્‍હીલર પાર્ક થઇ શકશે :પેસેન્‍જરો માટે ર૦ ચેક-ઇન કાઉન્‍ટરઃ ફુડ-બેવરેજીસ ઉપલબ્‍ધ ૪પ૦ મુસાફરો માટે બેઠક વ્‍યવસ્‍થા :ડિર્પાચર અને અરાઇવલ એમ બંને હોલમાં કુલ ર૮ ઇમીગ્રેશન કાઉન્‍ટર બંને સ્‍થળે ખાસ કસ્‍ટમ્‍સ કાઉન્‍ટર3:19 PM IST