તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
રાજકોટ માટે સુચવાયેલ તમામ નવા કરવેરા ફગાવી દેવાનું ફાઈનલ : રાજકોટ કોર્પોરેશનના બજેટમાં સુચવાયેલા તમામ કરવેરા શાસક ભાજપ પક્ષે ફગાવી દેવાનું નક્કી કર્યાનું જાણવા મળે છે. સોમવારે સ્ટેન્ડીંગનો એજન્ડા બહાર પડશે, જયારે મંગળવારે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં આ જાહેરાત થાય તેવી પૂરી સંભાવના હોવાનું આધારભૂત વર્તુળોએ અકિલાને જણાવ્યુ છે. કમિશ્નરશ્રી તરફથી રાજકોટના વિકાસ માટે થોડા કરવેરા સુચવાયા હતા પરંતુ ચૂંટણી ઢુકડી આવી રહી હોવાથી ભાજપ કોઈ જોખમ નહિં લ્યે તેમ માનવામાં આવી રહ્યુ છે.

(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
