<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

વિશ્વકર્મા વિશ્વના ‘વિશ્વકર્મા જયંતી વિશેષાંક’નું વિમોચન

રાજકોટ તા. ૮: મલ્ટી મીડિયા મેગેઝી ‘વિશ્વકર્મા વિશ્વ’ના વિશ્વકર્મા જયંતી વિશેષાંકનું વિમોચન તાજેતરમાં બીઍપીઍસ સ્વામિનારાયણ મંદિરના સંત પૂ. અપૂર્વમુનિ સ્વામીના હસ્તે કરાયુ હતુ.
આ પ્રસંગે વિશ્વકર્મા વિશ્વના તંત્રી પ્રવીણભાઇ ગજજર, અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ ગુજરાતના અધ્યક્ષ યોગીનભાઇ છનીયારા, ગુર્જર સુતાર પ્રગતિ મંડળના અધ્યક્ષ અરવિંદભાઇ ગજજર ઉપસ્થિત રહ્ના હતા.
ઉલ્લેખનીય છે કે વિશ્વકર્મા વિશ્વનું ૨૦૦૪ માં પૂ. મોરારીબાપુના હસ્તે વિમોચન કરાયુ હતુ. આજે દેશ વિદેશમાં ફેલાવો ધરાવે છે. ડીઝીટલ ઍડીશન દોઢ લાખથી વધુ વાંચકો સુધી પહોîચે છે.વધુ માહીતી માટે મો.૯૦૯૯૯ ૪૯૫૬૫ ઉપર સંપર્ક કરવા ઍક યાદીમાં જણાવાયુ છે. (૧૬.૪)

 

(4:01 PM IST)