<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

દિલ્‍હીમાંથી ‘‘આપ-દા'' ગઇ:દિલ્‍હીમાં પ્રચંડ ઐતિહાસિક વિજય મેળવ્‍યાના પગલે ભારતીય જનતા પક્ષના નવા પોસ્‍ટરે ભારે ચર્ચા જગાવી ધ્‍યાન ખેચ્‍યું છે. આ પોસ્‍ટરનું સ્‍લોગન ‘‘દિલ્‍હીમાંથી ‘આપ-દા' ગઇ'' ખુબજ વાયરલ થઇ રહેલ છે.

(3:50 PM IST)