<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

અરવિંદ કેજરીવાલ 3182 મતથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના પ્રવેશ વર્માએ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશ વર્મા અમિતભાઈ શાહને મળવા માટે પહોંચ્યા છે

(1:48 PM IST)