તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
ઓપન ભાવનગર સ્પર્ધા એક્સલ એક્સપ્રેશન ૨૦૨૪ માં સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ના વિદ્યાર્થીઓની સિદ્ધિ

ભાવનગરઃ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ ભાવનગર ના વિદ્યાર્થીઓએ તાજેતર માં સુમીટોમો દ્વારા આયોજિત ઓપન ભાવનગર સ્પર્ધા ‘‘એક્સલ એક્સપ્રશન ૨૦૨૪'' ની વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લીધો હતો. જેમાંથી ‘‘ વિજ્ઞાન અને ટેક્રોલોજી'' વિષય પર પ્રોજેકટ રજુ કરી કોલેજ ની વિદ્યાર્થીની કુ.ચૌહાણ માધવી અને વિદ્યર્થીઓ કુ.જાડેજા પ્રીન્સરાજસિંહ,દાણીધરીયા ઋષિ,ચોવટીયા રુદ્ર અને ગંગાણી હર્ષ, એ સમગ્ર ભાવનગર માં પ્રથમ સ્થાન ‘‘લોક નળત્ય'' માં તળતીય સ્થાન અને ‘‘ મોબાઇલ ફોટોગ્રાફી'' જેવી સ્પર્ધા માં વિદ્યાર્થી કુ.અજય વાળા એ સમગ્ર ભાવનગરમાં તળતીય સ્થાન મેળવી સંસ્થા નું તથા યુનિવર્સીટીનું નામ રોશન કર્યું છે. સમગ્ર સ્પર્ધા દરમ્યાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન ડો.માલવ વગાડીયા, ડો.અર્પિતા માછી તથા ડો. મનીષા બોરીચા એ પૂરું પાડયું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા માટે સમગ્ર કોલેજ મેનેજમેન્ટ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
