તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Friday, 7th February 2025
નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા, ૧૦ ફેબ્રુઆરીએ ભારત મંડપમાં ૧૧ વાગે
અભિનેત્રી દીપિકા પાદુકોણ, બૉકસર એમસી મૈરી કૉમ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જેવી હસ્તીયોને જોડીને તેને અલગ સ્વરૂપ અપાયું

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ તા.૧૦ ફેબ્રુઆરી-૨૦૨૫ ને સોમવારના રોજ દિલ્હીના ભારતમાં થશે. આ વખતે પારંપરિક ટાઉન હૉલને બદલે અભિનેત્રી દીપિકા પાદુકોણ, બૉકસર એમસી મૈરી કૉમ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જેવી હસ્તીયોને જોડીને તેને અલગ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચાનો પહેલો અપિસોડ સવારે ૧૧ વાગે પ્રસારિત થશે. તેમાં વડાપ્રધાને ૩૫ સ્ટુડેટ્સથી સુંદર નર્સરી (નવી દિલ્હી) માં તનાવ પ્રબંધન પર વાત કરી છે. શેષ ૭ અપિસોડમાં જુદી-જુદી હસ્તિયો વિધાર્થીયો સાથે વાત કરશે, અને પરીક્ષામાં ચિંતા કરવાવાળા સાથે યોદ્ધા બનવાની યાત્રાનો હિસ્સો બનશે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
