<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

દિલ્હીમાં AAP ને લાગ્યા 3 મોટા ઝટકા : પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભામાંથી ચૂંટણી હારી ગયા : સાથે સાથે પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા અને અવધ ઓઝા પણ હાર્યા

(12:54 PM IST)