<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

27 વર્ષ પછી દિલ્હીમાં સત્તા પલટો નિશ્ચિત બન્યો: ભાજપ પ્રચંડ લીડથી આગળ: આપના મોટાભાગના નેતાઓ પાછળ ચાલી રહ્યા છે : દિલ્હીમાં સત્તા પલટો નિશ્ચિત બન્યો. ભાજપ પ્રચંડ બહુમતીથી આગળ છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી કારમી હાર તરફ જઈ રહી છે

(9:59 AM IST)