News of Saturday, 8th February 2025
સુરતમાં બેફામ કારચાલકે ડિવાઈડર કુદાવી અકસ્માત સર્જાયો : બે સગાભાઈનું કરૂણમોત : 6 લોકોને ઇજા
કાર ચાલક દારૂના નશામાં હતો. અને કારની સ્પીડ 150થી વધારેના હતી. અને કારમાં 4 લોકો સવાર હતા. અને તેમાંથી એક યુવાનને લોકોને ઝડપી પાડ્યો

સુરતમાં કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. કાર ચાલકે બેફામ કાર ચલાવીને ડિવાઈડર કુદાવીને સામેની બાજુ જઈને અકસ્માત કર્યો હતો. અને અકસ્માતમાં બે વ્યક્તિું ઘટના સ્થળ પર મોત થયુ હતુ. અને બાકીના 6 વ્યક્તિ ગંભીર રીતે ધાયલ થયા હતા. અને કાર ચાલક ઘટના સ્થળ પર થી ફરાર થઈ ગયો હતો.પણ તેમાંથી એક વ્યક્તિને લોકોનએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. અને અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં તા.7ની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. તેવામાં કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવીની ડિવાઈજર કુદાવની સામે ઉભેલા લોકો ઉપર અકસ્માત થયો હતો. અને અકસ્માત એટલો ગંભીર હતો. તે તેમાંથી બે સગા ભાઈનું મોત થયુ હતુ. એક ભાઈ ઘટના સ્થળ પર અને બીજી વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતું. જ્યારે અકસ્માત થયો ત્યારે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતમાં 6 લોકો ગંભીર રૂપે ઘાયલ પણ થયા હતા. તેમને તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે સારવાર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
વધુ તપાસ કરતા ખબર પડી કે કાર ચાલક દારૂના નશામાં હતો. અને કારની સ્પીડ 150થી વધારેના હતી. અને કારમાં 4 લોકો સવાર હતા. અને તેમાંથી એક યુવાનને લોકોને ઝડપી પાડ્યો હતો. અને બાકીના યુવાનો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જ્યારે બે સગા ભાઈઓ જે મોત થયા છે. તે લગ્ન પ્રસંગમાંથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે આ કાર ચાલકેનો ભોગ બન્યા હતા. આ સમગ્ર માહિતી પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
