<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

વલણોમાં AAP ના દિગ્ગજ નેતાઓ આતિષી, સિસોદિયા, સંજય સિંહ સહિતના નેતાઓ સજ્જડ હારનો સામનો કરી રહ્યા છે : સવારે 9:45 વાગ્યા પછી કેજરીવાલ આગળ : સવારે 10 વાગ્યા ભાજપ 45 આપ 25 અને કોંગ્રેસ એક બેઠક ઉપર સતત આગળ રહેલ છે.

(10:02 AM IST)