<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

મેટોડાના રાતૈયા- ઇશ્વરીયા જવાના રસ્‍તે યુવકની લાશ મળી

(ભિખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૮: રાતૈયા  ઇશ્વરીયા જવાના રસ્‍તે પાણીના કોઝવેમાં કોહવાયેલી અજાણ્‍યા યુવાનની લાશ મળી છે. રાતૈયા પાણીના કોઝવે માંથી કોહવાયેલી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવેલ છે તે આશરે(ઉ.વ. ૩૫) છે.

ડાબા હાથમાં બી ત્રોફાવેલ છે મો. ૯૮૨૫૫  ૯૫૫૩૨ હેડકોન્‍સ્‍ટેબલ અજયભાઇ સોલંકીનો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(4:07 PM IST)