તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
હજી અંદરો અંદર લડો. : દિલ્હી ચૂંટણી પરિણામો વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન
તેમણે સોશિયલ મીડિયા પર એક ખાનગી ચેનલના આંકડાઓને શેર કરતાં ટ્વીટ કરતાં કહ્યું હતું કે હજી અંદરો અંદર લડો.

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના શરૂઆતના રુઝાનોમાં દિલ્હીની સત્તા ભાજપના હાથમાં જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે હજી અંદરો અંદર લડો.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના શરૂઆતના રુઝાનોમાં ભાજપ આગળ ચાલી રહી છે. પરિણામોને જોતા વિપક્ષમાં ભાગલા પડી રહ્યા છે. જો કે ઓમર અબ્દુલ્લાએ પહેલા પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ખાનગી ચેનલના આંકડાઓને શેર કરતાં ટ્વીટ કરતાં કહ્યું હતું કે હજી અંદરો અંદર લડો
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
