પોલીસ સ્ટેશનમાં યુવતી સાથે દુષ્કર્મ, ૧૫ પોલીસકર્મી સસ્પેન્ડ, ૩ ની ધરપકડ : ઝારખંડમાં માનવતા શર્મસાર, સરાયકેલા-ખરસાવા જિલ્લામાં ગમરિયા પોલીસ સ્ટેશનમાં ૨૦ વર્ષીય યુવતી પર દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો : SIT દ્વારા તપાસ ચાલી રહી છે ભાજપે હેમંત સોરેન સરકાર પર નિશાન સાધ્યું 9:57 AM IST
દુબઈમાં ભૌગોલિક-રાજકીય તણાવ અને મિસાઈલ હુમલાઓ બાદ પ્રવાસન તથા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ફેલાઈ અનિશ્ચિતતા: અર્થતંત્રને પાટા પર લાવવાના પ્રયાસો યથાવત : પ્રાદેશિક સંઘર્ષના આંચકામાંથી બહાર આવવા માટે દુબઈના હોસ્પિટાલિટી અને પ્રોપર્ટી સેક્ટરે સંઘર્ષ કરવો પડી રહ્યો છે; આગામી દિવસોમાં મોટા આયોજનોથી પુનરાગમનની આશા.5:33 PM IST
યુએસ મધ્યવર્તી ચૂંટણીઓ અને ભારતીય વિઝા નીતિઓ: એચ-વનબી, ગ્રીન કાર્ડ અને વિદ્યાર્થી વિઝા નિયંત્રણો પાછળની વાસ્તવિકતા : કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ વહીવટીતંત્ર વચ્ચે વિઝા નીતિઓ અને ઇમિગ્રેશન કાયદાના નિયંત્રણ અંગેની સત્તાનું વિભાજન કેવી રીતે ભારતીય નાગરિકોના ભવિષ્યને આકાર આપે છે તેની વિસ્તૃત સમીક્ષા.5:33 PM IST
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના બીજા લગ્ન પર અભિનેત્રી હિના ખાનની બોલ્ડ પ્રતિક્રિયા: કહ્યું કે પ્રેમ સામે સત્તા અને દુનિયાનું કોઈ મૂલ્ય નથી : નિધિ રાજદાન સાથેના લગ્નને સમર્થન આપીને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી; રાજકીય ભવિષ્ય અને સામાજિક ટીકાઓની પરવા ન કરવા અંગે આપ્યા નિવેદનો.5:31 PM IST
દિવાળી પહેલા ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, ૭૫,૬૯૨.૭૮ ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ ૨૩,૪૪૦.૮૦ પર સ્થિર થયો: રિલાયન્સના શેરમાં ૧૧ ટકાનો મોટો વધારો : વૈશ્વિક સંકેતો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શાનદાર પ્રદર્શનને પગલે રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડનો વધારો; બજારમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો.5:30 PM IST
બિહારમાં જેડીયુના બળવાખોર ધારાસભ્ય અનંત સિંહનું સભ્યપદ જોખમમાં: વિધાનસભા દ્વારા નોટિસ જારી કરીને સાત દિવસમાં માંગ્યો ખુલાસો : પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાવાર ઉમેદવાર સામે પ્રચાર કરવા બદલ સ્પીકરે કાર્યવાહી શરૂ કરી; સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા જેલમાં પરત ફરવું પડશે.5:27 PM IST
વિમાન ભાડામાં ૭૦૦ ટકા સુધીના તોતિંગ વધારા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી: "જો ભાડા વધુ લાગે તો વિમાનમાં મુસાફરી ન કરો" : ટિકિટના મનસ્વી ભાવ વધારા વિરુદ્ધ દાખલ થયેલી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલા અવલોકને દેશભરમાં નવી ચર્ચા જગાવી; પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી.5:26 PM IST
બાંગ્લાદેશના ગાર્મેન્ટ ઉદ્યોગમાં પગાર વધારાની માંગ સાથે હજારો કામદારોનો ઉગ્ર વિરોધ: લઘુત્તમ વેતન વધારીને ૩૦,૦૦૦ ટાકા કરવાની માંગ : મોંઘવારીના વિરોધમાં કાપડ કામદારો રસ્તા પર ઉતરતા ઢાકા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત; સરકારે અશાંતિ પાછળ પૂર્વ સરકારના સમર્થકોનો હાથ હોવાનો કર્યો દાવો.5:38 PM IST
આઇઆરસીટીસી દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે ખાસ 9 દિવસના જાપાન ટૂર પેકેજની જાહેરાત: દિલ્હીથી ટોક્યો અને હિરોશિમા સહિત 5 પ્રખ્યાત શહેરોની સફરનો મોકો : બુલેટ ટ્રેનની મુસાફરી, 4-સ્ટાર હોટેલમાં રહેઠાણ અને ભારતીય ભોજન સાથે 19 એપ્રિલ 2027થી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય સફર માટે બુકિંગ પ્રક્રિયા શરૂ કરાઈ.5:22 PM IST
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘ઇન્ડિપેન્ડન્સ’ બ્રાન્ડ હેઠળ બિસ્કિટની ૯ નવી વેરાયટી લોન્ચ કરી : રૂ. ૫થી રૂ. ૧૨૫ સુધીના પેક ઉપલબ્ધ થશે : તમિલનાડુથી નવા બિસ્કિટ પોર્ટફોલિયોનું વિસ્તરણ : અભિનેતા અજિત કુમારની રેસિંગ ટીમ સાથે બ્રાન્ડ જોડાણ : દૂધ, ગ્લુકોઝ અને પ્રોટીન ધરાવતા ‘પાવર અપ’ બિસ્કિટ મુખ્ય આકર્ષણ4:30 PM IST
બાબા બાગેશ્વરે ભગવાન શ્રીકૃષ્ણની મજાક ઉડાવતા હોબાળો : કરૈરામાં કથા દરમિયાન તેમણે ભગવાન રામ અને કૃષ્ણની સરખામણી કરી હતી. આ સરખામણીમાં વપરાયેલા શબ્દોથી સનાતનીઓ અને યાદવ સમાજમાં રોષઃ વીડિયો વાઇરલઃ કથા બહિષ્કારની માગ તમે તમારાવાળા ઠાકુરજીનો (ભગવાન કૃષ્ણની) કોઈપણ ફોટો જોઈ લો, તેઓ ઊભા રહે છે તો પણ ત્રણ જગ્યાએથી વાંકા હોય છે2:45 PM IST
કારનું વેચાણ, UPI વ્યવહારો-ક્રૂડ-LNG આયાતમાં રેકોર્ડ તુટયાઃ દિવાળી હજુ બાકી : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા મહિના પહેલા ભારતને ડેડ અર્થતંત્ર ગણાવ્યું હતું. જોકે, ભારતનું અર્થતંત્ર પૂર્ણ ગતિએ વિકસી રહ્યું છે : વૈશ્વિક એજન્સીઓએ આગાહી કરી છે કે આ વર્ષે પણ ભારત મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હશેઃ ઓક્ટોબરના આંકડા આ વાતની પુષ્ટિ કરે છે3:21 PM IST
રિલાયન્સનું માર્કેટ કેપ પહેલી વાર રૂ.૧૭ લાખ કરોડ પહોંચ્યું : ૬ વર્ષમાં સૌથી મોટો ઉછાળો... આજરોજ રિલાયન્સની માર્કેટ કેપમાં લગભગ રૂ.૧.૫ લાખ કરોડનો વધારો થયો : કંપનીના શેરમાં આજે ૬ વર્ષથી વધુ સમયનો સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રિલાયન્સના માર્કેટ કેપિટલાઈઝેશનમાં આ ઉછાળો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના રેકોર્ડ નફાને કારણે છેઃ કંપનીએ તેના ત્રિમાસિક પરિણામોમાં રેકોર્ડ આવક નોંધાવી હતી3:23 PM IST
૧ એપ્રિલ, ૨૦૨૭થી દુકાનદારોના બિલ ઉપર સરકારની રહેશે ડિજિટલ નજર : GST નિયમોમાં મોટા ફેરફારો! સરકાર એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે જેથી પસંદગીના વ્યવસાયો દ્વારા ગ્રાહકોના ઓનલાઈન બિલિંગને મંજૂરી મળે, આ GST ચોરી શોધવામાં અને સચોટ વેચાણ રેકોર્ડ જાળવવામાં મદદ કરશે : દુકાનો અને વ્યવસાયો દ્વારા સામાન્ય છૂટક ગ્રાહકોને જારી કરાયેલા ઇન્વોઇસની વિગતો ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ કરવામાં આવશેઃ આ પ્રોજેક્ટ પસંદગીના વ્યવસાય ક્ષેત્રોને લાગુ પડશે10:14 AM IST
રાજીવ ગાંધીની મિત્રતાથી લલિત સૂરીને સરકારી હોટલો મફતમાં મળી'તી? : વાયરલ પોસ્ટમાં હકીકત સાથે ભેળવાયા ગંભીર અને ગેરમાર્ગે દોરનારા દાવાઃ મારુતિની ડીલરશિપથી શરૂ થયેલી લલિત સૂરીની સફળતાની કહાનીમાં કેટલું સત્ય? સરકારી દસ્તાવેજોમાં મળ્યા કરોડો રૂપિયાના સોદાના પુરાવા : કેશવ સૂરીના લગ્નની વાત સાચી, પરંતુ તેને રાજકીય લાભ સાથે જોડતો કોઈ પુરાવો નહીં1:21 PM IST
૭ નવેમ્બરે મુંબઈથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ટિકિટ રૂ.૨૬,૫૬૦: જ્યારે ભારતથી લંડન જવાની ટિકિટ આશરે રૂ.૨૫,૫૦૦માં ઉપલબ્ધ : દિવાળી વેકેશનમાં વતન જવાનું ‘મોંઘું' પણ વિદેશ જવાનું ‘સસ્તું'? ડોમેસ્ટિક ફલાઈટસનાં ભાડાંમાં ૪૫૦ ટકાથી વધારો : ૩૦ ડિસેમ્બરે મુંબઈ-ગોવાની ટિકિટ રૂ.૧૩,૪૬૯ (૨૮૪ ટકા વધારો), મુંબઈ-ભુજની રૂ.૧૩,૫૨૨ (૧૭૦ ટકા વધારો) અને મુંબઈ-બેંગ્લુરુની રૂ.૧૧,૭૭૭ (૧૬૧ ટકા વધારો) થઈ 1:24 PM IST
૬૮ લાખ પેન્શનર્સ માટે મોટા ખુશખબરઃ નિવૃત્તિ ભથ્થામાં ૬૭% સુધીનો બમ્પર વધારો કરવાની માગણી : કેન્દ્રીય સ્ટાફ સંગઠનોએ ૬૮ લાખ નિવૃત્ત સેવકોના લાભાર્થે સરકાર સમક્ષ વ્યાપક પ્રસ્તાવો મૂક્યા : આખરી પગારના ૬૭% ભથ્થું, ૫૦% કુટુંબ સહાય અને લઘુત્તમ રકમ ૪૫,૦૦૦ રૂપિયા કરવાની માગણી કરાઈ છે, ફિટમેન્ટ ફેક્ટરના આધારે માસિક રકમમાં મોટો ઉછાળો સંભવ છે10:45 AM IST
મેગી-ચા વેચીને આ વ્યક્તિ રોજ કમાય છે ૧૪,૦૦૦ રૂપિયા : હાડ થીજવતી ઠંડી અને ૧૩,૦૫૦ ફૂટની ઊંચાઈ! મહેનત અને હિંમતના જોરે એક દુકાનદાર ઓફ-સીઝનમાં પણ દર મહિને લાખો રૂપિયાનું વેચાણ કરી રહ્યો છે : આ વ્યક્તિએ સાબિત કરી દીધું છે કે દુનિયામાં કોઈ કામ નાનું નથી હોતું: મેગી-ચાના સ્ટોલથી મહિને લાખોનું ટર્નઓવર 10:45 AM IST
લોકો મોંઘવારીમાં પિસાઈ રહ્યા છે અને સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્ય માણસ માટે તો બે છેડા ભેગા કરવા જ મુશ્કેલ થઈ ગયા છે ત્યારે તેનો ઉકેલ લાવવાના બદલે ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પોતાપોતાના હિસાબ સરભર કરવા માટે સાવ ક્ષુલ્લક રાજકીય મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે : ભારતમાં રાજકારણનું સ્તર સાવ નીચું ઊતરી ગયું છે અને આપણા રાજકારણીઓને સામાન્ય લોકોની તકલીફોની તો કોઈ પરવા જ નથી 10:18 AM IST
‘અર્નબ’ બાદ હવે ‘મુરાસુ’ વાવાઝોડું વધુ ખતરનાક બન્યું : આજે મધરાતે આંધ્રના દક્ષિણ દરિયાકાંઠે નેલ્લોર અને નરસાપુર વચ્ચે ઓંગોલ નજીક ત્રાટકશે, ૧૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી: ચેન્નાઈ અને તિરુવલ્લુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : નેલ્લોરથી નરસાપુર વચ્ચે ઓંગોલ નજીક લેન્ડફોલની શક્યતા : દરિયાકાંઠે દોઢ મીટર સુધી મોજાં ઊછળવાની ચેતવણી : ચેન્નાઈમાં શાળા-કોલેજો બંધ : ગુજરાત ઉપર સીધી અસરની આગાહી નહીં9:46 AM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....4:33 PM IST
મેઘાલયની રાજનીતિમાં મોટો રાજકીય ભૂકંપ : યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના ૧૨માંથી ૧૧ ધારાસભ્યોએ પક્ષપલટો કરતા ભાજપ અને એનપીપીમાં પ્રવેશ મેળવ્યો : પક્ષના અધ્યક્ષ એકલા પડી ગયા : આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાતા ભગવા પક્ષની તાકાત ૨ થી વધીને ૧૦ થઈ જ્યારે ત્રણ ધારાસભ્યો એનપીપીમાં સામેલ થતાં મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાનું સંખ્યાબળ ૩૬ પર પહોંચ્યું : યુડીપી અધ્યક્ષ મેતબાહ લિંગદોહે મંત્રીપદેથી આપ્યું રાજીનામું9:13 PM IST
અમે નીતિશ કુમાર મોડેલ પર ચૂંટણી લડીશું: પીએમ મોદીના ગઢમાં નિશાંત કુમારની જાહેરાત, શું યુપીમાં એનડીએનો પરિવાર વધારશે : એક કાર્યકર્તા સંમેલનમાં નિશાંત કુમારે કહ્યું કે અમે યુપીમાં નીતિશ કુમાર મોડેલ પર ચૂંટણી લડીશું. નિશાંતે કહ્યું કે જો અમે દિલ્હી અને બિહારમાં ભાગીદાર છીએ, તો યુપીમાં કેમ નહીં?11:04 PM IST
દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મેગા રેલીમાં 2.5 લાખ દુકાનો બંધ રહ્યાનો દાવો, કેટલા હજાર કરોડના વ્યવસાયને અસર થઈ? : ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન બ્રિજેશ ગોયલનો દાવો છે કે દિલ્હીમાં અંદાજે 2,50,000 દુકાનો બંધ રહી જેના કારણે દિવાળીની સીઝન દરમિયાન વ્યવસાયમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું11:08 PM IST
મતદાર યાદીમાં ગેરરીતિ આચરનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ચૂંટણી પંચની કડક કાર્યવાહી : સસ્પેન્શન સાથે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાશે ફોજદારી ગુનો : પીલીભીતમાં મતદાર યાદીમાં ગેરરીતિ પકડાતા ચૂંટણી પંચે બે ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર (ERO) અને ડેટા એન્ટ્રી ઓપરેટરને તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ : થશે જેલ અને દંડ11:27 PM IST
બ્લુ ડ્રમની ઘટનાવાળા ઘરને સંગમના પાણીથી શુદ્ધ કરાયું : ઘરમાં જ મુસ્કાન અને સાહિલે સૌરભની હત્યા કરી : મેરઠમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના આગ્રા જિલ્લા પ્રમુખ મીરા રાઠોડ, સૌરભની હત્યા કરાયેલા ઘર પર સમર્થકો સાથે પહોંચ્યા: ઘર બંધ થયા પછી, તેમણે દ્વાર પર પવિત્ર સંગમમાંથી પાણી છાંટ્યું, નારિયેળ તોડ્યું, દીવો પ્રગટાવ્યો અને મંત્રોચ્ચાર સાથે આરતી કરી. ઘર શુદ્ધ થયું.11:06 PM IST
અમિતભાઈ શાહ પહેલી વાર અયોધ્યાના દીપોત્સવમાં હાજરી આપશે! રામનગરીમાં તેમની સંભવિત મુલાકાત માટે તૈયારીઓ પૂરજોશમાં : કેન્દ્રીય ગૃહમંત્રી અયોધ્યામાં 10મા દીપોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા :સંભવિત મુલાકાતની અપેક્ષાએ વહીવટીતંત્રે સુરક્ષા તૈયારીઓ વધુ તીવ્ર બનાવી:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોમવારે તૈયારીઓની સમીક્ષા કરવા માટે અયોધ્યા પહોંચશે.11:20 PM IST
દેશમાં હાઇ-સ્પીડ રેલવે નેટવર્કને વેગ આપવા 'નોર્થ કોરિડોર બુલેટ ટ્રેન' પરિયોજનને માડી સરકારની મંજૂરી : દિલ્હીથી આગ્રા માત્ર ૫૯ મિનિટમાં થઈ શકશે પ્રવાસ : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત, દિલ્હીથી ઉત્તર-પૂર્વ ભારતનું અંતર ઘટશે : મેક ઇન ઇન્ડિયાના ઉત્પાદનોથી તૈયાર થશે અત્યાધુનિક રેલ પિલર તથા ગર્ડર9:23 AM IST
હવે ઈરાનના નિશાના પાર બ્રિટન : રોયલ નેવી અને એરફોર્સ "આતંકવાદી યાદી" માં સામેલ કરાયું : MI6 ને દુશ્મન માન્યું :હવે સંઘર્ષ વધશે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય : બ્રિટિશ સૈન્યને આતંકવાદી યાદીમાં મૂકીને, ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સંઘર્ષ વધશે, તો યુદ્ધ ફક્ત પશ્ચિમ એશિયા સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે 11:36 PM IST
આંધ્રપ્રદેશના અનંતપુરમાં શાળાની વિદ્યાર્થિની પર આરીથી ઘાતકી હુમલો કરનાર સનકી આરોપીનું પોલીસ એન્કાઉન્ટર : સ્વબચાવમાં પોલીસે ૬ રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપી ગંભીર રીતે ઘાયલ : શનિવારે ધોરણ-૧૦ની સગીરા પર ક્લાસરૂમમાં ઘૂસીને કરાયેલા લોહિયાળ હુમલાનો આરોપી અને પીડિતાનો જ મામા હેમંત ઉર્ફે ડુમ્મુ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં પોલીસની જવાબી કાર્યવાહીમાં ઝડપાયો : બેંગલુરુમાં વિદ્યાર્થિનીની સારવાર જારી11:43 PM IST
મહત્વના ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ11:56 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાપર્વતારોહકોના આરોગ્ય અને પોષણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : માઉન્ટ આબુ અને જૂનાગઢ તાલીમ કેન્દ્રોના તાલીમાર્થીઓના દૈનિક ભોજન ભથ્થામાં સીધો રૂ. ૨૦૦નો વધારો : દૈનિક ભોજન પ્રતિદિન પ્રતિ વ્યક્તિ રૂ. ૧૫૦થી વધારીને રૂ. ૩૫૦ કરાયો : રાજ્યના ૫૧૦ જેટલા યુવા સાહસિકોના ઉત્સાહને બરકરાર રાખવા વાર્ષિક રૂ. ૧૧.૧૦ લાખનો વધારાનો ખર્ચ કરશે સરકાર3:30 PM IST
ધો-૯થી ૧૨ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે શાળાઓમાં વ્યવસ્થા થશે : શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના કલ્યાણ, આત્મહત્યા નિવારણ અંગે ઠરાવ બહાર પાડ્યોઃ જે સ્કૂલોમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં કાઉન્સેલરની ફરજિયાત નિમણૂક કરવા માટે પણ નિર્ણય લેવાયો : શાળાઓમાં હવે વિદ્યાર્થીઓના માત્ર માર્કસ જ નહીં, પરંતુ મનની તંદુરસ્તીને પણ મહત્ત્વ અપાશે - રાજ્યની ધોરણ- ૯થી ૧૨ની તમામ શાળાઓ માટે માનસિક સ્વાસ્થ્યનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો 1:26 PM IST
રન ફોર યુનિટીઃ લોકો અને માનવ મહેરામણ સાથે CM પણ જોડાયા.. : પ્રજા, પોલિસ નજીક આવે, કોઈ ગુન્હાહિત કાવતરાની ગંધ આવ્યે લોકો નિઃસંકોચ પોલિસ પાસે જાય તેવા ઉમદા હેતુથી CBI બેક ગ્રાઉન્ડ ધરાવતા આ IPS કંઈક અલગ, કંઇક જુદુ કરવા માટે જાણીતા છે વડોદરા સીપી નરસિંહમાં કોમારની અપીલને માન આપી, દશ હજારથી વધુ લોકો સ્વયંભુ રીતે જોડાયાઃ ગાંધીનગર સુધી નોંધ લેવામાં આવી...2:36 PM IST
10 લાખ રૂફટોપ સોલરના લક્ષ્ય સામે ગુજરાતે 90 ટકા કામ પૂર્ણ કર્યું, અત્યાર સુધી રાજ્યમાં 9.08 લાખ રૂફટોપ સોલાર સ્થાપિત : પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના: રૂફટોપ સોલરની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ, રાષ્ટ્રીય ક્ષમતામાં 18.21% યોગદાન:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન વધારવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ 2:03 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમા દિલીપભાઈ સંઘાણીનો અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો : વિશ્વના ૧૦૮ દેશોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ICAના ડાયરેક્ટર પદે ઇફ્કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા:ઐતિહાસિક સફળતા નિમિત્તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો:દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ1:58 PM IST
સુરતમાં એસીબીના સપાટાથી ખળભળાટ : ફટાકડાના લાયસન્સ માટે ૧૧,૦૦૦ રૂપિયાની લાંચ લેતા સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર જોશી અને સફાઈ કામદાર શૈલેષભાઇ સોલંકી રંગેહાથ ઝડપાયા : સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન અંતર્ગત પીપલોદ આરોગ્ય કચેરી ખાતે ટ્રેપ ગોઠવીને સુરત ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબી અને તેમની ટીમે પીએસઆઈ તથા પંચોની ઉપસ્થિતિમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા3:03 PM IST
ગુજરાતનું મેપિંગ:ભારતીય સર્વેક્ષણ વિભાગની રાષ્ટ્રના ઇતિહાસ કરતાં પણ જૂની એક ગૌરવગાથા:સ્વતંત્રતા પૂર્વેથી આધુનિક યુગ સુધી: રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય સર્વેક્ષણ વિભાગનું અવિરત યોગદાન : ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે સર્વેક્ષણ વિભાગની કચેરી કાર્યરત:કચ્છના વિશાળ રણથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી, ખંભાતના અખાતથી દમણ અને દીવના દરિયાઈ વિસ્તારો સુધી સમગ્ર પ્રદેશના નકશાકરણમાં નિર્દેશાલય મહત્ત્વપૂર્ણ ભૂમિકા:'સ્વામિત્વ યોજના' (SVAMITVA)માં એક મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ ભાગીદાર તરીકે આ વિભાગે ગુજરાતનાં ગ્રામીણ વસવાટ વિસ્તારોનું નકશાકરણ પૂર્ણ કરીને કુલ 14,866 ગામોના નકશા તૈયાર કર્યા1:59 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના શંખેશ્વર જૈન મહાતીર્થમાં ભગવાન પાર્શ્વનાથ દાદાના આશીર્વાદ લીધા : સુપ્રસિદ્ધ શંખેશ્વર તીર્થધામમાં મુખ્યમંત્રીની આસ્થાભરી મુલાકાત: રાજ્યની જનતાની સુખાકારી માટે કરી પ્રાર્થના:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની વિધિવત પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી1:36 PM IST
હોટલના રૂમમાં ઘુસી, મહિલાઓના વિડિઓ ઉતારી ૫ લાખની બે બોગસ પત્રકારો સામે ફરિયાદ થતા તપાસનો ધમધમાટ : સુરતમાં ૧૦૦ થી વધુ કહેવાતા પત્રકારો વિરુદ્ધ ગુન્હા દાખલ કરાવવાના પગલે અનુપમસિંહ ગેહલોતે હવે અમદાવાદમાં પણ ઝુંબેશ શરુ કરાવતા સન્નાટો જોઈન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં, ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચ PI એમ.એ. આંબલીયા, PI એન.બી. કલાસરીયા અને સ્ટાફનો સપાટો11:07 AM IST
ગુજરાત પ્રવાસન ક્ષેત્રે નવતર પહેલ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાધુનિક 'એસી વિસ્ટા ડોમ કોચ' બસ સેવા : એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ-નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નરેન્દ્રભાઈ મોદીએ બસનું લોકાર્પણ કરી વિસ્ટા ડોમ બસની સફર પણ માણી'તી : આ બસોમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ- ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન : પ્રવાસીઓની માટે રિવોલ્વિંગ અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સ વાળી કુલ ૨૩ સીટની સુવિધા : ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ આ પ્રકારની બસ સેવા તબક્કાવાર શરૂ કરાશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી2:30 PM IST
૧૨માંથી ૧૦ વખત કોંગ્રેસના રાજમાં SIR થયું ત્યારે લોકતંત્ર કયાં જોખમમાં હતું? : જુઓ વિડીયો : રાજકોટમાં કેન્દ્રીય મંત્રી બધેલના વિપક્ષ સામે આકરા પ્રહારોઃ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયાને લઈને કોંગ્રેસના વિરોધ પાછળ રાજકીય સ્વાર્થ : કોંગ્રેસના શાસનમાં SIRની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્યારે ભાજપે વિરોધ કરવાને બદલે સહકાર આપ્યો હતોઃ કોંગ્રેસ હવે પરાજયના ડરથી ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવે છે તેવો ભાજપનો આક્ષેપ3:22 PM IST
માલેતુજારોની મદિરા પાર્ટીઃ ખાધું,‘પીધું',પકડાયા ને છુટી ગયા : ઉદ્યોગપતિએ બર્થડેની આગોતરી પાર્ટી આપીઃ આમંત્રીતો ‘હોંશે હોંશે' ગયા અને ‘મદહોશ' થયા, પણ પોલીસ ત્રાટકતાં ‘હોંશ ઉડી ગયા' : રાજકોટની સરાઝા હોટેલમાં ચીરાગ આનંદભાઇ પટેલે પોતાના જન્મદિવસ પહેલા યોજેલી પાર્ટીમાંથી તેના સહિત ૩૮ પીધેલા પકડાયાઃ જેમાં હોટેલના મેનેજર, બે કર્મી પણ સામેલઃ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયોઃ ૩૩ મહિલાઓ પણ પાર્ટીમાં હતીઃ જો કે કોઇએ પીધો ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું: છતાં હોસ્પિટલે લઇ જઇ બ્લડ સેમ્પલ લેવડાવાયાઃ હવે આગળની તપાસ માલવીયાનગર પોલીસ કરશે : ગયા હતાં મજા કરવા, થઇ ગઇ કજા....અમુકે હજુ ગળા ભીના કર્યા હતાં, અમુકને પેટ સુધી પહોંચી ગયો હતોઃ મહેફીલમાં રંગ જામુ, જામુ હતો ત્યાં ‘ખાખી'એ રંગ બતાવ્યો અને ‘મજા' મરી પરવારીઃ ટેબલ ક્લોથથી ચહેરા છુપાવવા પડયાઃ કાર્યવાહી બાદ જામીન પર છુટયા પછી પાછલા બારણેથી નીકળી ઘરે પહોંચવાની નોબત આવી2:24 PM IST
મેં અભિ માટે સર્વસ્વ લૂંટાવી દીધું, તેના કારણે જિંદગી બગડીઃ વિડીયો બનાવ્યા બાદ કલ્યાણીએ જીવ દઇ દીધો : જામનગર રોડના તોપખાનામાં પ્રેમીની દગાખોરીને કારણે યુવતિ મરવા મજબૂર થઇ : હું અભિને પ્રેમ કરતી હતી, તેની સાથે જીવવા માંગતી હતી, લવમેરેજ કરવા માંગતી હતી પણ તે બીજી છોકરી સાથે વાતો કરતો હતોઃ મેં વાંધો ઉઠાવતાં કહ્યું-મારે આવા જ લફરા રહેવાના છે, તને ના ગમતું હોઇ તો તું તારી રીતે જીંદગી જીવઃ અભિએ સાથે જીવવા મરવાના વાયદા કર્યા પછી ત્રાસ ગુજાર્યો છે, માટે મારી જિંદગીનો અંત આણુ છું : પ્ર.નગર પોલીસે મૃતક કલ્યાણીના પિતા ગોવિંદભાઇ વાઘેલાની ફરિયાદ પરથી પાડોશી અભિ મકવાણા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો2:53 PM IST
‘‘હું ગુંડા મોકલુ છું, ત્રેવડ હોય તો પતિને બચાવી લેજો'' ફિલ્મી ડાયલોગ મારી ઘરમાં ધમાલ મચાવી નાખી : દોસ્ત કે દુશ્મન! પતિના મિત્ર સહિત ત્રણ શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો પરિણીતાનાં સસરાનો કાઠલો પકડયો, સાસુના વાળ ખેંચી ઢસડયા, ફરીયાદ કરવા જતા પાછળથી ઘરે પહોંચી સિમેન્ટ બ્લોકના ઘા કરી ત્રણેય શખ્સો ફરાર 2:39 PM IST
દારૂની મહેફિલમાં મહત્વના મુદાઓને અવગણી, તથ્યો છૂપાવી આરોપીઓને મદદરૂપ થવા મુદે ફરજમાં બેદરકારીઃ કોંગ્રેસ : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર, વગદારો માટે કાયદો કેમ બને છે લાચાર?: કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, રોહિત રાજપુત, અશોકસિંહ વાઘેલાની પોલીસ કમિશનરને રજુઆત3:34 PM IST
ડિલીવરી બોયની ‘રોંગ ડિલીવરી' : ૪.૫૬ લાખનું ચાંદીની જવેલરીનું પાર્સલ ચોરનાર અંતે ઝડપાયો : છનન... છનન.. બાજે પાયલીયાઃ ક્રાઇમબ્રાંચે દબોચી લીધો : પાર્સલ ઓફિસના તાળા તોડી ‘ફાસ્ટ ડિલીવરી' કરનાર રાજસ્થાનના અનિલ શર્માને દબોચી ૨.૭૪ લાખનો મુદામાલ કબ્જે કરાયો : પીઆઇ એ.એસ. ચાવડા એમ.એલ ડામોર, સી.એસ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી.પી. ઝાલા અને ટીમની કામગીરી3:23 PM IST
ગોંડલ યાર્ડમાં ‘કળદા' વિવાદે પકડ્યું જોરઃ ‘આપ'નો ૧૯૬૩ના એક્ટના ભંગનો આક્ષેપ : સત્તાધીશોનો પલટવાર : ‘વરસાદી જીવડાં રાજકારણ ન કરે, ચૂંટણી લડી લે' ખેડુતોની પીડા એકબાજુ ધકેલાઇ : ભાજપ અને આપ દ્વારા ખેડુતોનાં નામે શરુ કરાયું રાજકારણ : સત્તાધીશોને રજૂઆત કરવા છતાં ગોળ-ગોળ જવાબો અપાય છેઃ આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન જિગીષા પટેલ : ચૂંટણી નજીક આવતા જેમ વરસાદમાં પાંખોવાળા જીવડાં બહાર આવે તેમ અમુક લોકો પ્રશ્નો કરવા આવી ગયા છે : યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા2:52 PM IST
દિવાળીની સાફ સફાઈઃ પ્રજાના પ્રશ્નોના ઝડપી નિકાલથી લઈને વહીવટી તંત્રમાં પારદર્શિતા સુધી : મોરબી કલેક્ટર સ્વપિ્નલ ખરેની કામગીરીની ચૌમેર ચર્ચા : વર્ષોથી પડતર જમીન વિવાદોમાં ચુકાદા, સરકારી કચેરીઓની સરપ્રાઈઝ વિઝિટ, અરજીઓનો ઝડપી નિકાલ, ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર દેખરેખ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં સક્રિયતા... સામાન્ય નાગરિકોને ભલામણ વગર ન્યાય મળે તે દિશામાં વહીવટી તંત્રને સક્રિય કરવાનો પ્રયાસ1:03 PM IST
જામનગરની ગોમતીપુર ટ્રાન્સપોર્ટ કંપનીમાં પોલીસના દરોડા : પાર્સલની આડમાં મંગાવેલો લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ૫૦ શંકાસ્પદ પાર્સલ તપાસતા ૨,૧૫૦ વિદેશી દારૂની બોટલો મળી આવી : 'સીમરન એન્ટરપ્રાઈઝ' અને 'યુવરાજ એન્ટરપ્રાઈઝ'ના સંચાલકો સામે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ2:59 PM IST
રાઘવજીભાઇનું વોટસએપ હેક : જુઓ વિડીયો3:41 PM IST
લોકાર્પણના ૧૧ મહિના બાદ પણ કેશોદના સ્મશાન ગૃહમાં ‘ઠંડી' પડી છે ૪૨ લાખની ઇલેક્ટ્રીક ભઠ્ઠી! : લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, તકતી લગાવી લોકાર્પણ તો કરી દેવાયું પણ તંત્ર ભઠ્ઠી શરૂ કરવાનું ભૂલી ગયુ! : હાલ ઉપલબ્ધ ડીઝલ ભઠ્ઠી પણ મૃતપાય અવસ્થામાં!: હાઈ ટેક ઇલે. ભઠ્ઠીને તાત્કાળી અસરથી શરૂ કરવા એક્ટિવિસ્ટ સિધ્ધપરાની માંગ1:21 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
શ્રેણી ૪-૧થી જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરનાર ભારત સામે બોલિંગની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો મોટો પડકાર: ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ T20I પહેલા રણનીતિમાં ફેરફારની શક્યતા : સેડન પાર્કમાં રમાનારી મુકાબલામાં ડેથ ઓવર્સની નબળાઈ સુધારવા પર ભાર; ઓકલેન્ડની હારમાંથી બોધપાઠ લઈને જીત સાથે શ્રેણી સમાપ્ત કરવા ટીમ ઈન્ડિયા તૈયાર.9:22 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
બીએમસીની દિવાળી ઝુંબેશ વીડિયો હટાવ્યા બાદ અભિનેત્રી દિયા મિર્ઝા અને મુંબઈના મેયર વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ: સોશિયલ મીડિયા પર વિવાદે પકડ્યું જોર : વીડિયો હટાવવાની કાર્યવાહી બાદ મેયર દ્વારા અભિનેત્રી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા; દિયા મિર્ઝાએ પણ પોતાના બચાવમાં સ્પષ્ટતા રજૂ કરી ભારે અસંતોષ વ્યક્ત કર્યો.5:29 PM IST
‘જેલર ૨'નો દબદબો યથાવત, વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો : ‘જેલર ૨' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. માત્ર ૧૮ દિવસમાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે : ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૫૩૩.૭૫ કરોડ પર પહોંચી ગયું છે, જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બનાવે છે10:16 AM IST
રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મ રિલીઝ પહેલા જ રચશે ઇતિહાસ: એડવાન્સ બુકિંગમાં ૧૧ લાખથી વધુ ટિકિટો વેચાતા કરોડોની કમાણી : ભારતીય સિનેમાઘરોમાં આવનારી ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે; રિલીઝ અગાઉ જ કરોડો રૂપિયાનું કલેક્શન થતાં બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ તૂટવાની પૂરી સંભાવના.5:28 PM IST


























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































