News of Monday, 2nd November 2026
પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનું ઓટ્સએપ એકાઉન્ટ હેક : કાર્યાલય દ્વારા નાણાંકીય વ્યવહારો ન કરવા અને મેસેજ પર વિશ્વાસ ન મૂકવા કરાઈ અપીલ : હૈકર્સ દ્વારા નંબરનો દુરુપયોગ કરી નાણાંની માંગણી કરવામાં આવતી હોવાની આશંકા વચ્ચે સાયબર ક્રાઈમ સેલને સત્તાવાર જાણ કરવામાં આવી : સમગ્ર મામલે ચકચાર (સંજય ડાંગર, ધ્રોલ)

(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
