તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
વિરેન્દ્ર મણિયાર પર વરસી જન્મદિનની અઢળક શુભેચ્છા
મંત્રી પરસોતમ સોલંકીના કાર્યાલયના પૂર્વ ઓ.એસ.ડી.

રાજકોટઃ ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા સિનિયર અધિકારી શ્રી વિરેન્દ્ર મણિયારનો જન્મ તા. ૧ નવેમ્બર ૧૯૭૪ના દિવસે થયેલ. ગઇકાલે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે પણ શુભેચ્છા વર્ષા ચાલુ છે. તેઓ ભૂતકાળમાં રાજય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોતમ સોલંકીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૮ર૪૦ ૮ર૬૯૮ ગાંધીનગર
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
