તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
આજે બપોરે 3.45 વાગ્યા આસપાસ, રાજકોટના મોરબી રોડ પર આવેલી બેડી ચોકડી પાસે એકસાથે ૬ ખટારા વચ્ચે સર્જાયો આશ્ચર્યચકિત કરતો અકસ્માત! : હાઇવે પર અકસ્માત જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા : એકની પાછળ એક વાહનો ધડાકાભેર અથડાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : સદનસીબે કોઈ જાનહાનિ અહેવાલ નથી : જુઓ વિડીયો

(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
