<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ભારત સામેની વનડે શ્રેણી પહેલાં ન્યૂઝીલેન્ડને બેવડો ઝટકો!

માર્ક ચેપમેન અને રચિન રવીન્દ્ર શ્રેણીમાંથી બહાર થતાં કિવી ટીમની મુશ્કેલી વધી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી ૪ નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની વનડે શ્રેણી પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમના બે મહત્ત્વના ખેલાડીઓ માર્ક ચેપમેન અને રચિન રવીન્દ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓની ગેરહાજરી ન્યૂઝીલેન્ડની ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. ભારતીય ટીમ સામે શ્રેણીમાં ઉતરતાં પહેલાં જ બે મુખ્ય ખેલાડીઓ બહાર થતાં કિવી ટીમના આયોજનને અસર પહોંચી શકે છે.

(3:46 PM IST)