તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું WhatsApp એકાઉન્ટ હેક : ફેસબુક પેજ દ્વારા નાણાકીય લેણદેણ કે મેસેજ પર વિશ્વાસ ન કરવા કરાઈ અપીલ : સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની ઘટના બાદ ધારાસભ્ય દ્વારા સાયબર ક્રાઇમ સેલને સત્તાવાર જાણ કરવામાં આવી : મિત્રો અને કાર્યકરોને સાવચેત રહેવા ચેતવણી અપાઈ (વિડીયો : કિંજલ કારસરિયા, જામનગર) : જુઓ વિડીયો

(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
