<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

એબીવીપીના રાજકોટ પ્રમુખ રૂદ્રાક્ષ રવૈયાનો જન્‍મ દિવસ

 

રાજકોટઃ મૂળ વતન થોરડી અને હાલ સાવરકુંડલા નિવાસી,  હિતેષભાઈ ભીખુભાઈ રવૈયાના  પુત્ર રૂદ્રાક્ષ હિતેષભાઈ રવૈયા,કોટક સાયન્‍સ કોલેજ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાજકોટ મહાનગરના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, તેમના જન્‍મદિવસે તેમના મો. ૯૩૨૮૬ ૨૪૪૫૬ ઉપર અભિનંદવર્ષા થઇ રહી છે.

(3:31 PM IST)