<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભાજપે ૭ મોરચા પ્રભારીઓનું કર્યુ એલાનસતીશ પુનિયાને ST-હરીશ દ્વિવેદીને સોંપાઈ યુવા મોરચાની જવાબદારી : ભાજપનો મેગા પ્‍લાન તૈયારઃ સંગઠનને મજબૂત કરવા રાષ્‍ટ્રીય ટીમની જાહેરાતઃ સ્‍મળતિ ઈરાની રાષ્‍ટ્રીય મહામંત્રી જ્‍યારે ડો.હેમાંગ જોશીને યુવા મોરચાની કમાન : અનુભવી ચહેરાઓ અને યુવા નેતળત્‍વના સમન્‍વય સાથે ભાજપે આગામી ચૂંટણીઓ માટે સંગઠનને ધારદાર બનાવ્‍યું: દિગ્‍ગજોને મહત્‍વની જવાબદારી સોપાઈ : મહિલા મોરચાના પ્રભારીઃ ડી. પુરંદેશ્વરી યુવા મોરચાના પ્રભારીઃ હરીશ દ્વિવેદી ઓબીસી મોરચાના પ્રભારીઃ વૈજયંત પાંડા એસસી મોરચાના પ્રભારીઃ સંજય ભાટિયા એસટી મોરચાના પ્રભારીઃ સતીશ પુનિયા ખેડૂત (કિસાન) મોરચાના પ્રભારીઃ લાલ સિંહ આર્ય લઘુમતી મોરચાના પ્રભારીઃ ગજેન્‍દ્ર પટેલ3:35 PM IST

નવી દિલ્હી ખાતે યોજાનાર બ્રિક્સ (BRICS) શિખર સંમેલન ૨૦૨૬માં વિશ્વના વિવિધ દેશોના પ્રમુખ નેતાઓ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સહભાગી થશે. આ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસી, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો, ઈથોપિયાના પ્રધાનમંત્રી અબી અહેમદ અલી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફેસલ બિન ફર્હાન અલ સાઉદ, બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરા તેમજ યુ.એ.ઈ. ના અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ આ પરિષદમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. (ન્યૂઝફર્સ્ટ)9:21 PM IST

વિકાસથી સુશાસન અને ઔદ્યોગિક વિસ્‍તરણ સુધીની નવી દિશા ‘‘ગ્રીટ'' ગુજરાતનું પોતાનું નિતિ આયોગ : ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકારનું ચોથું વર્ષઃ ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪થી ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ : દાદાની સરકારનું ચોથું વર્ષ જાણે બન્‍યું ‘‘અર્બન ડેવલપમેન્‍ટ વર્ષ'' ગુજરાત ને મળી ૯ નવી મહાનગરપાલિકાઓઃ વાપી, નવસારી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્‍દ્રનગર - વઢવાણ, મોરબી, પોરબંદર - છાયા, અને ગાંધીધામ શહેરનો કરાયો સમાવેશઃ વાપી માટે પણ રહ્યો ઐતિહાસિક નિર્ણય.... વર્ષ ૨૦૨૫-૨૬ નું અ ધ ધ....બજેટ રૂ.૩.૬૫ લાખ કરોડ : સુરત, અમદાવાદ, વડોદરા, કરછ, કોસ્‍ટલ સૌરાષ્‍ટ્ર બનશે ગુજરાત ના ગ્રોથ હબ : ઇલેક્‍ટ્રિક વાહનોને પ્રોત્‍સાહન આપવા વાહન કરમાં કરાયો ફેરફાર શિક્ષણ ક્ષેત્રે નમો લક્ષ્મી અને નમો સરસ્‍વતીનો કરાયો વિસ્‍તારઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારનો ચોથા વર્ષમાં સેમિકન્‍ડક્‍ટર અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ક્ષેત્રે વધુ મજબૂતી2:26 PM IST

ફિલિપાઈન્સના સમુદ્રમાં કાળમુખો મહાવિનાશક સનસનાટીભર્યો ધડાકોઃ મુસાફરોથી ભરચક બોટમાં ભયાનક પિશાચી આગ ફાટી નીકળી: ૫ લોકોના કાળજું કંપાવી દેતા મોત: ૮૦થી વધુ કાળમુખા દરિયામાં ગુમ : મધ્ય દરિયે મુસાફરોના મસમોટા આક્રંદ અને ચીસાચીસથી સમુદ્ર ધ્રૂજી ઊઠ્યો: ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ ભરેલી કાળમુખી બોટમાં અચાનક વિકરાળ લાઈટ-વિસ્ફોટ સાથે આગના ભયાનક ગોળા ઉછળ્યાઃ આગીયા રાક્ષસ બનેલી બોટમાંથી બચવા લોકોએ જીવના જોખમે દરિયાના ઊંડા પાણીમાં સટાકથી છલાંગો લગાવી: ૫ કમનસીબ મુસાફરો આગીયા મોતમાં ભૂંજાઈ જતાં અરેરાટી, ૮૦થી વધુ લોકો ઊંડા દરિયામાં પિશાચી મોજાઓમાં તણાઈ જતાં મસમોટો સોપો6:27 PM IST