હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th September 2026
દિલ્હીના યુવા ખેલાડીઓને માસિક ₹2,000 પ્રોત્સાહન મળશે
આનાથી અંડર-14, અંડર-17, અંડર-19 અને અંડર-21 શ્રેણીના ખેલાડીઓને ફાયદો થશે.

નવી દિલ્હી ;દિલ્હી સચિવાલયમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં "મુખ્યમંત્રી રમતગમત પ્રોત્સાહન યોજના" હેઠળ પાયાના સ્તરના યુવા ખેલાડીઓને માસિક ₹2,000 પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, આનાથી અંડર-14, અંડર-17, અંડર-19 અને અંડર-21 શ્રેણીના ખેલાડીઓને ફાયદો થશે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
